સ્વસ્થ નારી, સશક્ત પરિવાર
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર: માતાઓ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રસીકરણ અનિવાર્ય સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયું એક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ્ય માતા અને બાળકના સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન આ પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ખાસ કરીને એવા બાળકો…