આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .
દિલમાં પ્રેમ છે અને રહેશે એ નક્કી છે , તમે મળો કે ના મળો રાહ જોવાનુ નક્કી છે . પ્રેમમાં તો સેકંડો લોકો પાગલ થઈ ગયા , મારે તો અહી ડાહ્યા બની રહેવાનુ નક્કી છે . બાહ્ય રૂપ રંગ જોઈ ક્યાં થાય છે પ્રેમ , આપને જોયા પછી આ વાત તો નક્કી છે…