ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી,
ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી, તમારો સ્વર સાંભળ્યો હતો એ ક્ષણ યાદ આવી. અંધારી રાતે શ્વાસો શ્વાસની આપ લે કરી હતી, આંખ બંધ કરતાની સાથે એ પ્રક્રીયા યાદ આવી. હ્દયની ઉર્મીઓ ઝરણાની જેમ વહેવા લાગી, સુવાળા હાથોથી હદયના કમાડ પર જ્યા ટકોર આવી. આભમાં ઝબુકતી વીજળીને ધીમો ઝરમર વરસાદ, થોડાક…