ડાયરી હાથમાં લવ તો તમારી યાદ આવે છે ,
ડાયરી હાથમાં લવ તો તમારી યાદ આવે છે , દરેક પાને અને લીટીએ તમારી યાદ આવે છે . હસ્તાક્ષર કે કોઈ નિશાની નથી તમારી તેમાં , બસ પાના ફેરવાતા તમારી યાદ આવે છે. વરસાદમાં પલળ્યા એ ઘટના છે પેલ્લે પાને , બસ આ ઘટના વાંચીને તમારી યાદ આવે છે . ઝરમર વરસાદનો…