બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા
અમે પાણીમા પલળ્યા પણ ખરા અને કોરા પણ રહી ગયા, એ જીવનમાં આવ્યા પણ ખરા અને અમે એકલા પણ રહી ગયા. પ્રેમ નામનો રોગ ક્યારે લાગુ પડી ગયો કાંઈ ખબર જ ના પડી, સારવાર સફળ પણ નીવડી અને અમે બીમાર પણ રહી ગયા. જવાબદારીના આવરણ વચ્ચે હાલત દેતવા જેવી થઈ મારી, બહારથી ઠરયા…
Read More “બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા” »