Valentine’s Day joke- હવે શાંતિ દે, રેવા દે, જવા દે Posted on April 9, 2022 By wardaddy No Comments on Valentine’s Day joke- હવે શાંતિ દે, રેવા દે, જવા દે લગ્ન પહેલા ચોકલેટ ડે, બર્થ ડે, વેલેંટાઈન ડે રોઝ ડે, મેચિંગ ડે, ફ્રેંડશીપ ડે લગ્ન પછી ગરમ પાણી દે, નાશ્તો દે, જમવા દે હવે શાંતિ દે, રેવા દે, જવા દે છેલ્લે… હવે … જીવવા દે..! જોક્સ