૧. અવળચંડા,
૨. અકલમઠા,
૩. અદેખા,
૪. અકર્મી,
૫. આપડાયા,
૬. ઓસિયાળા,
૭. ઉતાવળા,
૮. આઘાપાસિયા,
૯. એકલપંડા,
૧૦.ઓટીવાળ,
૧૧. કજીયાખોર,
૧૨. કદરૂપા,
૧૩. કરમહીણા,
૧૪. કવાજી,
૧૫. કસબી,
૧૬. કપટી,
૧૭. કપાતર,
૧૮. કકળાટીયા,
૧૯. કામી,
૨૦. કાળમુખા,
૨૧. કાવતરાખોર,
૨૨. કાણગારા,
૨૩. કાંડાબળિયા,
૨૪. કમજાત,
૨૫ કાબા,
૨૬. કબાડા,
૨૭. અધકચરા,
૨૮. અજડ,
૨૯. આળસું,
૩૦. અટકચાળિયા,
૩૧. ખટપટિયા,
૩૨. ખુંધા,
૩૩. ખાવધરા,
૩૪. ખટહવાદિયા,
૩૫. ખૂટલ,
૩૬. ખેલાડી,
૩૭. ખેલદિલ,
૩૮. ખોચરા,
૩૯. ખુવાર,
૪૦. ગરજુડા,
૪૧. ગપસપિયા,
૪૨. ગપ્પીદાસ,
૪૩. ગણતરીબાજ,
૪૪. ગળેપડું,
૪૫. ગંદા,
૪૬. ગંજેરી,
૪૭. ગાંડા,
૪૮. ગોલા,
૪૯. ગોબરા,
૫૦. ગમાર,
૫૧. ગુણગ્રહી,
૫૨. ગભરુ,
૫૩. ગુલાટમાર,
૫૪. ગાલાવેલિયા,
૫૫. જ્ઞાની,
૫૬. ઘરરખા,
૫૭. ઘરમુલા,
૫૮. ઘમંડી,
૫૯. ઘરઘૂસલા,
૬૦. ઘરફાળુ,
૬૧. ઘેલહાગરા,
૬૨. ઘોંઘાટિયા,
૬૩. ઘૂસણખોર,
૬૪. ચતુર,
૬૫. ચહકેલ,
૬૬. ચબરાક,
૬૭. ચોવટિયા,
૬૮. ચાપલા,
૬૯. ચાગલા,
૭૦. ચીકણા,
૭૧. છકેલછોકરમતીયા,
૭૨. છેલબટાવ,
૭૩. છીંછરા,
૭૪. જબરા,
૭૫. જોરાવર,
૭૬. જબરવસીલા,
૭૭. જોશીલા,
૭૮. જીણા,
૭૯. ઠરેલ,
૮૦. ઠાવકા,
૮૧. ઠંડા,
૮૨. ડંફાસિયા,
૮૩. ડાકુ,
૮૪. ડરપોક,
૮૫. ડંખીલા,
૮૬. ડફોળ,
૮૭. તમોગુણી,
૮૮. તરંગી,
૮૯. તુકાબાજ,
૯૦. દયાળુ,
૯૧. દરિયાદિલ,
૯૨. દાતાર,
૯૩. દાણચોર,
૯૪. દુ:ખીયા,
૯૫. દિલદગડા,
૯૬. દોરંગા,
૯૭. દોઢડાયા,
૯૮. દિલદગડા,
૯૯. ધંધાદારી,
૧૦૦. ધમાલીયા,
૧૦૧. ધોકાપંથી,
૧૦૨. ધાળપાડું,
૧૦૩. ધુતારા,
૧૦૪. ધર્મનિષ્ઠ,
૧૦૫. ધૂળધોયા,
૧૦૬. ધિરજવાન,
૧૦૭. નવરા,
૧૦૮. નગુણા,
૧૦૯. નખોદીયા,
૧૧૦. નમાલા,
૧૧૧. નિડર,
૧૧૨. નિશ્વાર્થી,
૧૧૩. નિજાનંદી,
૧૧૪. નિષ્ઠુર,
૧૧૫. નિર્ણય,
૧૧૬. નિર્મોહી,
૧૧૭. પરોપકારી,
૧૧૮. પરિશ્રમી,
૧૧૯. પરાધીન,
૧૨૦. પહોંચેલા,
૧૨૧. પંચાતિયા,
૧૨૨. પાણિયારા,
૧૨૩. પાંગળા,
૧૨૪. પુરષાર્થી,
૧૨૫. પોચા,
૧૨૬. પોપલા,
૧૨૭. પ્રેમાળ,
૧૨૮. પાગલ,
૧૨૯. ફરતિયાળ,
૧૩૦. ફોસી,
૧૩૧. ફતનદિવાળીયા,
૧૩૨. ફાકાળ,
૧૩૩. ફાલતુ,
૧૩૪. ફુલણસિંહ,
૧૩૫. ફાટેલ,
૧૩૬. બહાદુર,
૧૩૭. બગભગત,
૧૩૮. બટકબોલો,
૧૩૯. બચરવાળ,
૧૪૦. બહુરંગા,
૧૪૧. બેદરકાર,
૧૪૨. બિચારા,
૧૪૩. બોતડા,
૧૪૪. બાયલા,
૧૪૫. બિકણા,
૧૪૬. બોલકણા,
૧૪૭. બળવાખોર,
૧૪૮. બુદ્ધિશાળી,
૧૪૯. ભડવીર,
૧૫૦. ભૂલકણા,
૧૫૧. ભલા,
૧૫૨. ભદ્રિક,
૧૫૩. ભારાળી,
૧૫૪. ભાંગફોડિયા,
૧૫૫. ભૂંડા,
૧૫૬. ભોળા,
૧૫૭. ભમરાળા,
૧૫૮. મરણિયા,
૧૫૯. મસ્તીખોર,
૧૬૦. મફતીયા,
૧૬૧. મનમોજી,
૧૬૨. મતલબી,
૧૬૩. મિંઢા,
૧૬૪. મિઠાબોલા,
૧૬૫. મિંજરા,
૧૬૬. મારફાડિયા,
૧૬૭. માયાળુ,
૧૬૮. માખણીયા,
૧૬૯. મારકણા,
૧૭૦. મુરખા,
૧૭૧. મરદ,
૧૭૨. રમુજી,
૧૭૩. રમતીયાળ, 😜
૧૭૪. રસિક,
૧૭૫. રાજકારણી,
૧૭૬. રજવાડી,
૧૭૭. રિસાડવા,
૧૭૮. રોનકી,
૧૭૯. રોતી,
૧૮૦. રૂડા,
૧૮૧. રેઢલ,
૧૮૨. રેઢીયાળ,
૧૮૩. સુધરેલા,
૧૮૪. સમજદાર,
૧૮૫. શંકાશિલ,
૧૮૬. શાણા,
૧૮૭. સંતોષી,
ગુજરાતી પ્રજા જ નહીં પણ ગુજરાતી ભાષા પણ કેટલી સમૃદ્ધ છે એ આ નાનકડી શબ્દસૂચિ ઉપરથી સમજાશે !!!
વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા ગુજરાતી ભાષાનો આ ખજાનો ગુજરાતી હોવાનો જેને ગર્વ છે એવા ગુજરાતીઓને શેર કરો…
Superb