Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ભગવાન બિરસા મુન્ડા

Posted on August 26, 2021September 4, 2021 By kamal chaudhari No Comments on ભગવાન બિરસા મુન્ડા
https://external-content.duckduckgo.com/iu/?u=https%3A%2F%2Ftse2.mm.bing.net%2Fth%3Fid%3DOIP.rV4WsIZVXj-dPioeTTyVKAHaEK%26pid%3DApi&f=1

જન્મ તથા બાળપણ:

ભગવાન બિરસા મુન્ડા નો જન્મ ઇ.સ. ૧૮૭૫ ની સાલમા ૧૫ મી નવેમ્બર,  ગુરુવાર ના દિને તે સમયના બિહાર રાજ્યના છોટાનાગપૂર વિસ્તારના ઝારખંડ ક્ષેત્રના અતી પછાત ગામ ઉલેહાતુ ગામના મુંડા પરિવારમા થયો હતો. પિતાનુ મા સુગના અને માતાનુ નામ કર્મી હતુ. જે ખુબજ પછાત અને ડુંગરાળ વિસ્તાર હતો. ભુખ અને ગરીબી ના કારણે લોકો ના હાલ બેહાલ હતા.

ઘર અને પરીવાર:

બિરસાના પિતા સુગના પાસે ઘાસ માથી બનેલી માત્ર એક નાની એવી ઝુપડી સિવાય કશુ નહોતુ. સુગના અને કર્મી આખો અખો દિવસ ભુખ્ય અને તરસ્યા રહીને કાળી મજુરી કરતા. શિયાળાના ઠંડા મોસમમા બપોરના સમયે ભગવાન બિરસાનો જન્મ ઝાડી મા થયો, કર્મી પાસે પહેરવા માટે કપડા જેમ તેમ હોય તો લપેટવા તો ક્યાથી હોય પરીણામે ખખરાના પાનમા વિટાળી તે પૂત્રને ઘેર લાવી.

આ રીતે જન્મ અને બાળપણ નો ઉછેર અત્યંત ગરીબીમા થયો હતો. ખાવાના અને પહેરવાના ફાફા હતા. ભગવાન ધીરે ધીરે મોટા થયા. ગાયો અને બકરી ચરાવવાના કામોમા લાગી ગયા. કામો કરતા કરતા તે અનેક પ્રકારની રમતો રમતા. બિરસા પોતાના બાળપણથીજ બહુજ ચબરાક અને હોશીયાર હતા. એમની ઉમ્મરના બિજા છોકરાઓ એમને પોતાના નેતા માનતા હતા.

રોચક તથ્ય

Post navigation

Previous Post: કોરોના અને લગ્ન વચ્ચે તફાવત શું?
Next Post: દેશની સુરક્ષા હવે મજબૂત થશે, આર્મી, નેવી અને એરફોર્સે DRDO ની Anti-Drone System માટે સોદો કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010530
Users Today : 20
Views Today : 28
Total views : 30756
Who's Online : 0
Server Time : 2025-07-01

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers