Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

મંગળ મંદિર ખોલો

Posted on November 27, 2022 By kamal chaudhari No Comments on મંગળ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો દયમય ! મંગલ મંદિર ખોલો.

જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વારે ઊભો શિશુ ભોળો,

તિમિર ગયું ને જયોતિ પ્રકાશયો,

શિશુને ઉરમાં લ્યો લ્યો….દયામય

નામ મધુર તમ રટયો નિરંતર,

શિશુ સહુ પ્રેમે બોલો,

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમે અમીરસ ઢોળો….દયામય

ધાર્મિક-આધ્યાત્મિક Tags:mangal mandir kholo in gujarati, ગુજરાતી ભજન, મંગળ મંદિર ખોલો

Post navigation

Previous Post: મા – બાપને ભૂલશો નહિ.
Next Post: સર્વધર્મ પ્રાર્થના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010546
Users Today : 36
Views Today : 52
Total views : 30780
Who's Online : 0
Server Time : 2025-07-01

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers