Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .

Posted on December 1, 2023 By Drupesh Sajiya 3 Comments on આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .

દિલમાં પ્રેમ છે અને રહેશે એ નક્કી છે ,

તમે મળો કે ના મળો રાહ જોવાનુ નક્કી છે .

 

પ્રેમમાં તો સેકંડો લોકો પાગલ થઈ ગયા ,

મારે તો અહી ડાહ્યા બની રહેવાનુ નક્કી છે .

 

બાહ્ય રૂપ રંગ જોઈ ક્યાં થાય છે પ્રેમ ,

આપને જોયા પછી આ વાત તો નક્કી છે .

 

નજર ટકરાઈને ઘાયલ કર્યો છે મુજને ,

આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .

 

મુલાકાત જીંદગીભરનુ સંસ્મરણ બની ,

પ્રેમ સિવાય કઈં નથી એ વાત નક્કી છે .

 

એક વાત કહુ તમે યાદ આવતા જ નથી ,

તમે ભુલાણા જ નથી એ વાત નક્કી છે .

 

જુની ક્ષણો યાદ કરુતો આંસુ આવે છે ,

લાગણીઓ પણ વહે છે એ વાત નક્કી છે .

-દ્રુપ

સાહિત્ય Tags:drup, drup gazal, drup poem, drup_poetry, આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .

Post navigation

Previous Post: એ સમજી જાય એ પ્રેમ
Next Post: “ધ્યુતિધારા”

Comments (3) on “આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .”

  1. Sneha says:
    December 1, 2023 at 10:43 am

    superb 👌

    Reply
  2. Sneha says:
    December 1, 2023 at 10:43 am

    superb 👌

    Reply
  3. kamal chaudhari says:
    December 2, 2023 at 12:22 am

    સજીયા જી.
    અડધી રાતે અગર વંચાઈ જાય તમારી ગઝલું,
    ઊંઘ ખોવાઈ જાય એ વાત નક્કી છે….

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers