Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

આ એવો વાર છે જે મારા સપ્તાહમાં નથી

Posted on November 27, 2023 By Drupesh Sajiya No Comments on આ એવો વાર છે જે મારા સપ્તાહમાં નથી

સફરમાં જે મજા છે એ મંઝિલમાં નથી ,

મજધારમાં આનંદ છે એ કિનારામાં નથી .

 

હાજરી છે એમની મારા એકેક શ્વાસમા ,

નથી તો ફ્ક્ત એ મારા ભાગ્યમાં નથી .

 

મિલન ના પ્રસંગો ટાળુ છુ એક કારણથી ,

મજા જે વિરહમાં છે એ મુલાકાતમાં નથી .

 

રવિવારે મળીશ એવુ વચન આપ્યુતુ મને ,

આ એવો વાર છે જે મારા સપ્તાહમાં નથી .

 

મધુર શબ્દોનો આદિ બની ગયો છુ દ્રુપ ,

એટલો નશો તો આ મોંઘી શરાબમાં નથી .

-દ્રુપ

સાહિત્ય Tags:drup gazal, drup poem, drup_poetry, poem, કવિતા, દ્રુપ

Post navigation

Previous Post: વાપરતા વધેલા ઇન્ટરનેટ ની મદદથી પોકેટ મની કમાઓ.
Next Post: શબ્દોમાં લજ્જા રાખે છે નજર આસપાસ રાખે છે ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers