Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

એ સમજી જાય એ પ્રેમ

Posted on November 30, 2023 By Drupesh Sajiya 1 Comment on એ સમજી જાય એ પ્રેમ

કોઈ ચોક્ક્સ વ્યાખ્યા નથી લાગણીઓની

તમે વિચારો અને એ સમજી જાય એ પ્રેમ .

 

કમળની પાંદડી પર પડેલુ વરસાદનુ ટીપુ

આપોઆપ મોતી દેખાવા લાગે એ પ્રેમ .

 

વેરાન રણમાં એમનુ માત્ર એક સ્મરણ

લીલુછમ જંગલ જેવો અનુભવ કરવે એ પ્રેમ .

 

એમની ઓચીંતી નજર ટકરાય ત્યાં તો

લાગણીઓના ઘોડાપુર આવે એ પ્રેમ .

 

એમની સ્પર્શમાત્રની કલ્પનાથી

પાનખરમા વસંત આવે એ જ તો પ્રેમ .

-દ્રુપ

સાહિત્ય Tags:drup, drup gazal, drup poem, drup_poetry, એ સમજી જાય એ પ્રેમ

Post navigation

Previous Post: સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે
Next Post: આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .

Comment (1) on “એ સમજી જાય એ પ્રેમ”

  1. Sneha Patel says:
    November 30, 2023 at 9:30 am

    👌

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers