Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form
Allingujarati/Drupesh sajiya

કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ

Posted on November 28, 2023 By Drupesh Sajiya 1 Comment on કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ

લાગણીઓને જવાબદારીના આવરણ વચ્ચે રાખુ છુ ,

એકલામાં અશ્રુઓ વહાવીને હુ આખં સાફ રાખુ છુ .

 

સગા અને વ્હાલાઓની વચ્ચે અવાજ નરમ રાખુ છુ ,

આ ડર નથી બસ વ્યવહારમાં સંસ્કારની ઝલક રાખુ છુ .

 

અજાણ્યાને પણ હંમેશા મદદ કરવાનુ રાખુ છુ ,

મગજને એકતરફ રાખી મારા દિલનુ માન રાખુ છુ .

 

લોકો સામેથી મદદ આપે ત્યારે અંતર થોડુ રાખુ છુ ,

કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ .

 

અતિશય ખરાબ પરિસ્થિતિમાં હસતુ મો રાખુ છુ ,

હાથની રેખાઓ કરતા મહેનતમા વિશ્વાસ રાખુ છુ .

 

મુસીબતોની સામે પર્વતની જેમ અડગ ઉભો છુ ,

મહેનતની સાથોસાથ ઉપરવાળામા શ્રધ્ધા રાખુ છુ .

 

કહે છે “દ્રુપ” લોકો જેને ભોળો અને લાગણીશીલ ,

કારણ એટલુ જ કે હુ એક નાનકડુ દિલ રાખુ છુ .

-દ્રુપ

 

સાહિત્ય Tags:drup, drup gazal, drup poem, drup_poetry, કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ

Post navigation

Previous Post: હદય અને મગજ
Next Post: સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે

Comment (1) on “કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ”

  1. Sneha Patel says:
    November 28, 2023 at 12:12 pm

    nice

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers