Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

કેવી રીતે કહું કે આ જિંદગી તડપાવતી નથી

Posted on November 7, 2023November 15, 2023 By Drupesh Sajiya 2 Comments on કેવી રીતે કહું કે આ જિંદગી તડપાવતી નથી

કેવી રીતે કહું કે આ જિંદગી તડપાવતી નથી ,

હા એ ખરું જાહેરમાં મને અજમાવતી નથી .

ક્યારેક એમાં સારા પ્રસંગો પણ ઘટી જાય છે ,

એ કાઈ મને રોજબરોજ મને હંફાવતી નથી .

પ્રેમ અને મિત્રતામાં થોડોક ગુચવાયો છું હું ,

ઉપરથી સાચો તફાવત મને સમજાવતી નથી .

એની હુંફને લીધે નશાની આદત છૂટી ગઈ ,

ને હવે એ આંખોના જામ પીવડાવતી નથી .

ખબર નહિ પ્રભાવિત થઈ છે ક્યાં કારણે ,

સામે જોઈએ દ્રુપ એ પલક ઝપકાવતી નથી .

-” દ્રુપ “

સાહિત્ય Tags:gazal, poem, poetry, તડપાવતી નથી

Post navigation

Previous Post: ભગવાન શિવ: દયાળુ
Next Post: દેવાધિદેવ: ભગવાન શિવ: 

Comments (2) on “કેવી રીતે કહું કે આ જિંદગી તડપાવતી નથી”

  1. Sneha Patel says:
    November 12, 2023 at 6:13 pm

    nice 👍

    Reply
    1. Drupesh Sajiya says:
      November 15, 2023 at 10:24 am

      Thank you

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010063
Users Today : 5
Views Today : 11
Total views : 29696
Who's Online : 0
Server Time : 2025-05-14

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers