Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ક્રન્ચી ઓરીઓ આઇસક્રીમ

Posted on May 12, 2022 By wardaddy No Comments on ક્રન્ચી ઓરીઓ આઇસક્રીમ

સામગ્રી:

  1. ફૂલ ફેટ દૂધ-અડધો લિટર
  2. ખાંડ-6 ચમચી
  3. મિલ્ક પાવડર-3 ચમચી
  4. વેનીલા એસેન્સે-પા ચમચી
  5. ઓરીઓ બિસ્કિટ-10 નંગ
  6. વ્હીપક્રીમ-અડધો કપ

રીત:

  1. સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ, ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  2. ત્યારબાદ તેને ગેસ ઉપર ધીમા તાપે ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.
  3. ઠંડુ થાય એટ્લે એક એર ટાઈટ ડબ્બામાં ભરીને 5-6 કલાક માટે ફ્રીજરમાં સેટ કરવા મૂકો.
  4. સેટ થયેલા આઇસક્રીમને ફ્રીજર માથી બહાર કાઢી એક મોટી તપેલીમાં કાઢી લો.
  5. હવે તેમાં વ્હીપક્રીમ અને વેનીલા એસેન્સ નાખો અને બીટરની મદદથી 8-10 મિનિટ વ્હીપ કરો.
  6. મિશ્રણ ફૂલીને પ્રમાણમાં ડબલ થઈ જશે.
  7. હવે તેમાં ઓરિયો બિસ્કીટને અધકચરા ક્રશ કરી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
  8. હવે આ મિશ્રણને એક મોટા એરટાઇટ ડબ્બામાં ભરીલો.
  9. ઉપરથી  થોડા ક્રશ ઓરીઓ ભભરાવો અને ઢાકણ બંધ કરીને આખી રાત માટે ફ્રીજરમાં સેટ કરવા મૂકી દો.
  10. તૈયાર થયેલો આઇસક્રીમ સ્કૂપરની મદદથી કાઢી ઓરીઓ બિસ્કિટથી ગાર્નિશ કરીને સર્વ કરો.

તૈયાર છે ટેસ્ટી ઓરીઓ આઇસક્રીમ.

વાનગીઓ Tags:આઇસક્રીમ, ઓરીઓ, ક્રન્ચી, વાનગીઓ

Post navigation

Previous Post: તજ
Next Post: રોઝ-ગુલકંદ આઇસક્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010430
Users Today : 5
Views Today : 15
Total views : 30520
Who's Online : 0
Server Time : 2025-06-24

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers