Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા

Posted on December 9, 2023January 1, 2024 By Drupesh Sajiya No Comments on બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા

અમે પાણીમા પલળ્યા પણ ખરા અને કોરા પણ રહી ગયા,

એ જીવનમાં આવ્યા પણ ખરા અને અમે એકલા પણ રહી ગયા.

 

પ્રેમ નામનો રોગ ક્યારે લાગુ પડી ગયો કાંઈ ખબર જ ના પડી,

સારવાર સફળ પણ નીવડી અને અમે બીમાર પણ રહી ગયા.

 

જવાબદારીના આવરણ વચ્ચે હાલત દેતવા જેવી થઈ મારી,

બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા.

 

બીજાનાં થતા પહેલા મંહેદીવાળો  હાથ લગાડ્યો તો મને,

ગાલને રંગ લાગ્યો પણ ખરો અને અમે બેરંગ પણ રહી ગયા.

 

ઈશ્વરરૂપી મંજિલ સુધી પહોચવાનો રસ્તાનુ નામ છે પ્રેમ,

રસ્તો મળ્યો પણ ખરો અને અમે મંજિલ વિનાના પણ રહી ગયા.

-દ્રુપ

સાહિત્ય Tags:drup, drup gazal, drup poem, drup_poetry, બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા.

Post navigation

Previous Post: ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી,
Next Post: બે દિલ વચ્ચે થયેલ લાગણીઓની આપલે નડે છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010063
Users Today : 5
Views Today : 10
Total views : 29695
Who's Online : 0
Server Time : 2025-05-14

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers