Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

રોઝ-ગુલકંદ આઇસક્રીમ

Posted on May 12, 2022 By wardaddy No Comments on રોઝ-ગુલકંદ આઇસક્રીમ

સામગ્રી

  1. દૂધ-અડધો લિટર
  2. ગુલકંદ-પા કપ
  3. કાજુ-10 થી 12 નંગ
  4. કોર્ન્ફ્લોવર-2 ચમચી
  5. મિલ્ક પાઉડર-3 ચમચી
  6. ફ્રેશ ક્રીમ-1 કપ
  7. રોઝ સિરપ-3 ચમચી
  8. ખાંડ-જરૂર મુજબ
  9. ગાર્નિશ માટે-ગુલાબની પાંદડી

રીત

  1. સૌપ્રથમ દૂધને ગરમ કરી લો.
  2. એક કપ દૂધ અલગ લઈ તેમાં કોર્ન્ફ્લોવર અને મિલ્ક પાઉડર ઉમેરી હલાવો.
  3. હવે ઉકળતા દૂધમાં તેને ધીમેથી રેડી દો.
  4. સતત હલાવવાનું ચાલુ રાખો.
  5. આ દૂધમાં ગુલકંદ, કાજુના ટુકડા અને રોઝ સિરપ મિક્સ કરો.
  6. સિરપ અને ગુલકંદની મીઠાશને લીધે ખાંડની મોટાભાગે જરૂર નહીં પડે, છતાં પણ જરૂર લાગે તો નાખી શકાય.
  7. એરટાઇટ ડબ્બામાં આખી રાત માટે ફ્રીજરમાં મૂકો.

આઇસક્રીમ જામી જાય એટલે તાજી ગુલાબની પંદડીઓ વડે સજાવી સર્વ કરો

વાનગીઓ Tags:આઇસક્રીમ, ગુલકંદ, રોઝ

Post navigation

Previous Post: ક્રન્ચી ઓરીઓ આઇસક્રીમ
Next Post: સરુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers