Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

વરસાદ આવ્યોને તારી યાદ આવી ગઈ

Posted on December 5, 2023 By Drupesh Sajiya No Comments on વરસાદ આવ્યોને તારી યાદ આવી ગઈ

વરસાદ આવ્યોને તારી યાદ આવી ગઈ,

છાંટા માટીમાં પડ્યાને સુગંધ આવી ગઈ.

 

ભુતકાળને વાગોળવાનુ શરૂ કર્યુ ત્યાં તો,

પેલી મુલાકાતની ક્ષણો યાદ આવી ગઈ.

 

ઉત્સાહ ભેર મળ્યા શબ્દોની આપ લે વગર,

નજર ટકરાણી એ ઘટના યાદ આવી ગઈ.

 

મંદીર-મસ્જીદનાં ચક્ક્રર છોડ્યા લોક સેવા માટે,

આ રીતે આરતી અને ઈબાદત સાથે આવી ગઈ.

 

પ્રેમ થયો કે નહી એ ખબર નથી પણ,

બસ જીંદગી જીવવાની મજા આવી ગઈ.

 

-દ્રુપ

સાહિત્ય Tags:allingujarati, drup, drup gazal, drup poem, drup_poetry, વરસાદ આવ્યોને તારી યાદ આવી ગઈ

Post navigation

Previous Post: શબ્દો બોલ્યા વગર આંખોથી પ્રેમની ગઝલ રજુ કરૂ
Next Post: આ છબછબીયા આપણને નહી ફાવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers