Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે

Posted on November 29, 2023November 29, 2023 By Drupesh Sajiya 1 Comment on સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે

પ્રેમમાં આમ પણ કરવુ પડે ,

પ્રેમમાં તેમ પણ કરવુ પડે .

 

જો થવુ હોય નિર્મળ જળ તો પત્થરો ,

વચ્ચેથી પણ નીકળવુ પડે .

 

આ તો છે જીંદગીનુ ગણિત વગર ,

ત્રિજ્યાએ વર્તુળ થવુ પડે .

 

જો થવુ હોય પ્રેમમાં પાસ તો ,

આગનાં દરિયામાં તરવુ પડે .

 

અને જો એ સાથ આપવા તૈયાર થાય તો ,

વગર અતરે મહેકવુ પડે .

 

જમાનો નથી રહ્યો પાગલ પ્રેમીઓનો ,

સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે .

-દ્રુપ

સાહિત્ય Tags:drup, drup gazal, drup poem, drup_poetry, સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે

Post navigation

Previous Post: કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ
Next Post: એ સમજી જાય એ પ્રેમ

Comment (1) on “સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે”

  1. કમલ ચૌધરી says:
    November 30, 2023 at 11:47 pm

    સજીયા જી, આરપાર………..

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010063
Users Today : 5
Views Today : 11
Total views : 29696
Who's Online : 0
Server Time : 2025-05-14

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers