Sankashti Chaturthi Full Story
સંકષ્ટી ચતુર્થીની કથા એક વખત એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેના જીવનમાં સતત દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ જ આવતી હતી — જે કામ કરે તે નિષ્ફળ જાય. એક દિવસ તે એક વિદ્વાન ઋષિ પાસે ગયો અને પૂછ્યું:“હું હંમેશાં દુઃખમાં કેમ છું? મને આમાથી મુક્તિ કેવી રીતે મળશે?” ઋષિએ કહ્યું:“કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉપવાસ રાખો, ભગવાન ગણેશજીની…