Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ભારતનું સંવિધાન અલગ અલગ ભાષાઓમાં

Posted on January 29, 2024January 29, 2024 By kamal chaudhari No Comments on ભારતનું સંવિધાન અલગ અલગ ભાષાઓમાં

ભારતનું બંધારણ આપણી માતૃભાષા ગુજરાતી માં  વાંચવા અહી ક્લિક કરો

સૌથી મોટુ બંધારણ વિશ્વમાં ભારતીય બંધારણ સૌથી મોટું બંધારણ છે. જેમા 448 અનુચ્છેદ, 12 અનુસુચી, અને 94 સંશોધનોનો સમાવેશ થાય છે.

સમિતીની સ્થાપના 29 ઑગસ્ટ 1947ના રોજ સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સમિતીની સ્થાપના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ ડૉ.ભીમરાવ આંબેડકર હતા.

સમય અવધિ સંવિધાન સભામાં સંવિધાનને રજૂ કર્યા બાદ તેને મંજૂર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો.

સંવિધાન ને સંવિધાન સમિતીએ સંવિધાનનો ડ્રાફ્ટ હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં હસ્તલિખીત અને કૉલીગ્રાફીથી તૈયાર કર્યો હતો. જેમા કોઇ પણ પ્રકારના ટાઇપીંગ અને પ્રિન્ટીંગનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

સંવિધાન સભાના 284 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના દિવસે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.
રાષ્ટ્રીય પ્રતિક 26 જાન્યુઆરી 1950, ભારતીય સરકારે સારનાથ, ચક્રની સાથે અશોકની રાજધાનીનું પ્રતિક સિંહ, બળદ અને ઘોડાને રાષ્ટ્રીય પ્રતિકના રૂપે સ્વીકાર્યા.

The Constitution of India – in English

The Constitution of India – in Hindi

Amendment Acts (102 Onwards)

Amendment Acts (1st to 101st)

The Constitution of India – in Malayalam

The Constitution of India in Kashmiri

The constitution of India Kannada

The Constitution of India in Dogri

The Constitution of India in Nepali

The Constitution of India in Marathi

The Constitution of India in Manipuri

The Constitution of India in Malayalam

The Constitution of India in Maithili

The Constitution of India in Konkani

The Constitution of India in Sanskrit

The Constitution of India in Punjabi

The Constitution of India in Odia

The Constitution of India in Tamil

The Constitution of India in Sindhi

The Constitution of India in Santhali

The Constitution of India in Bengali, Version 2021

The Constitution of India in Tamil (2008)

The constitution of India in Urdu

The Constitution of India in Telugu

The Constitution of India in Assamese

The Constitution of India in Bengali, Version 2022

The Constitution of India in Bodo

સાહિત્ય Tags:bharatanu bandharan guyjarati ma, constitution of india in gujarati, ભારતનું સંવિધાન ન ingujarati

Post navigation

Previous Post: ચૌધરી શબ્દાવલી
Next Post: આદિવાસી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010063
Users Today : 5
Views Today : 10
Total views : 29695
Who's Online : 0
Server Time : 2025-05-14

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers