ભારતનું સંવિધાન અલગ અલગ ભાષાઓમાં
ભારતનું બંધારણ આપણી માતૃભાષા ગુજરાતી માં વાંચવા અહી ક્લિક કરો સૌથી મોટુ બંધારણ વિશ્વમાં ભારતીય બંધારણ સૌથી મોટું બંધારણ છે. જેમા 448 અનુચ્છેદ, 12 અનુસુચી, અને 94 સંશોધનોનો સમાવેશ થાય છે. સમિતીની સ્થાપના 29 ઑગસ્ટ 1947ના રોજ સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સમિતીની સ્થાપના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ ડૉ.ભીમરાવ આંબેડકર હતા. સમય અવધિ સંવિધાન…