મારું જીવન એ જ મારો સંદેશ
મારું જીવન એજ મારો સંદેશ ગાંધીજીનું આ વાક્ય નિરાશા અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલા એક યુવાનનાં જીવનમાં કેવા બદલાવ લાવી દે છે તે વિશેની વાત અહી રજુ કરવી છે . અનિકેત નામનો એક યુવાન પોતાના કોઈ કામ સબબ ચાલીને જઈ રહ્યો હતો . ચાલતા ચાલતા તેની નજર શહેરની એક સરકારી ઈમારતની બાઉન્ડ્રી વોલ પર પડી….