SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)
💡 SIP એટલે શું? SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) એ મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરવાની પદ્ધતિ છે. દર મહિને ₹500, ₹1000, ₹2000 જેટલું નક્કી કર્યું હોય એ મૂડી તમને પસંદ હોય તે મ્યુચ્યુઅલ ફંડમાં આપમેળે જતી રહે છે. મ્યુચ્યુઅલ ફંડનું કામ: તમારી મુડીને બજારના સ્ટોક્સ, ડેબ્ટ, બોન્ડ્સ, વગેરેમાં પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા રોકવી. ✅ તમે સરકારી…