Peat Moss ( પીટ મોસ )
પીટ મોસ શું છે? પીટ મોસ એ એક પ્રકારનું ઓર્ગેનિક મટિરિયલ છે, જે ભાગે વિઘટિત થયેલા સ્પેગ્નમ મોસમાંથી બનતું હોય છે. આ પીટ મોસ (peat moss) એટલે કે ભીના અને દલ દલવાળા વિસ્તારોમાં લગભગ હજારો વર્ષો સુધી ધીમે ધીમે વિઘટિત થાય છે અને પીટ મોસ બને છે. બગીચા માટે પીટ મોસનું મહત્વ માટીનું બંધારણ સુધારે:…