Understanding Sensory Processing and Its Impact on Eating Habits in Autism ( સેન્સરી પ્રોસેસિંગ અને ઓટિઝમમાં ખાવાની આદતો પર તેનો પ્રભાવ )
ઓટિઝમ ધરાવતા બાળકોના માતા-પિતાઓ માટે મીલટાઇમ ઘણી વખત દિવસનો સૌથી પડકારજનક સમય બની જાય છે. તેનું મુખ્ય કારણ છે – સેન્સરી પ્રોસેસિંગના તફાવતો. મગજ કેવી રીતે સેન્સરી માહિતીને ગ્રહણ કરે છે અને પ્રતિસાદ આપે છે, તે ખાવાની આદતો પર ગંભીર અસર કરી શકે છે. આ બ્લોગમાં આપણે જાણશું કે સેન્સરી પ્રોસેસિંગ શું છે, તે ખાવાની…