DOOR OF SHADOW
👻 છાયાનો દરવાજો 👻 એક નાનકડા પહાડી ગામમાં “વિરુ” નામનો યુવાન ફોટોગ્રાફર રહેતો. તેને અજાણી જગ્યા અને ખંડેરોની તસવીરો પાડવાનું ખૂબ ગમતું. એક દિવસ તેને ખબર પડી કે ગામની બાજુમાં એક જૂનું, છોડાયેલું હવેલી છે, જ્યાં વર્ષોથી કોઈ ગયું નથી. લોકો કહેતા, “તે હવેલીમાં રાતે કોઈ અજાણી છાયા ફરતી રહે છે.” વિરુએ નક્કી કર્યું કે…