સતત બે વખતથી વધુ કોઈને ફોન ન કરો
કોઈ તમારો કોલ ના ઉપાડે તો શું તમે તેને ઉપરાઉપરી કોલ કરવા લાગી જાઓ છો? જો આ સવાલનો જવાબ હા હોય તો, મહેરબાની કરો પોતાના ઉપર. અને આ આદત છોડો. અગર કોઈ તમારો કોલ ના ઉપાડે તો તે ક્યા તો ખરેખર બહુ કામ માં હોઈ શકે અથવા તમારું મુલ્ય એ વ્યક્તિ માટે જે તે…