કુછ પાને કે લીયે કુછ ખોના પડેગા!
ઈશ્વર કહે છે કે…. તમે પરિવર્તન ઇચ્છો છો કે જીવન માં કઈક ઉત્તમ મેળવવા માંગો છો? શાંતિથી, પોતાની જાત સાથે પ્રામાણિક રહી વિચારો કે શું હાલ માં તમારી પાસે જે છે તેનાથી તમને આત્મસંતોષ અને પરિતૃપ્તિનો અનુભવ થાય છે ? શું તમને એવું થાય કે બીજા ભલે બદલાય, પણ હું જેમ છું તેમ બરાબર છું…